Advertisement
Author: નોબત સમાચાર

દારૂબંધી ભંગના ગુન્હાનો આરોપી ઝબ્બે

૧૪ વર્ષથી નાસતો ફરતો હતોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.૧૯: કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૨માં નોંધાયેલા દારૂૂબંધી ભંગના એક ગુન્હામાં સંડોવાયેલા આરોપીને પકડી લેવામાં આવ્યો છે.

કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૨ દરમિયાન નોંધાયેલા દારૂૂબંધી ભંગના એક ગુનામાં પોલીસે હાથ ધરેલી તપાસ દરમિયાન રાજકોટના મફતીયાપરા વિસ્તારમાં રહેતા ભગવાનજી પુંજાભાઈ ધરોલીયા ઉર્ફે ભગા નામના આરોપીનું નામ ખુલ્યું હતું. ગુનો નોંધાયા બાદ આરોપી સતત પોલીસથી બચતો રહૃાો હતો. દરમિયાન જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોડને આરોપી અંગે ચોક્કસ બાતમી મળતા પોલીસે તેને રાજકોટમાંથી ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે કાલાવડ શહેર પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh