Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ અને યોગ દિવસના સંદર્ભમાં
આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા જામનગર ઈટ્રા દ્વારા *રન ફોર યોગ* રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સંદર્ભમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને અને યોગ દ્વારા શારિરિક અને માનસિક સમૃદ્ધિ અર્થે યોગને પોતાની જીવનશૈલીનો એક ભાગ બનાવે તે સંદેશ સાથે આ રેલી યોજવામાં આવી હતી. ઈટ્રાના ડાયરેક્ટ પ્રો. ડો. તનુજા નેસરીની અધ્યક્ષતામાં આ રેલી ડીકેવી સર્કલથી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી, જેમાં અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ જોડાયાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial