Advertisement
Author: નોબત સમાચાર

ધો. ૧૦ અને ધો. ૧૨નું એલ.જી. હરિયા સ્કૂલનું ઝળહળતું પરિણામ

                                                                                                                                                                                                      

જામનગરની એલ.જી. હરિયા સ્કૂલનું ધો. ૧૦ તથા ધો. ૧૨નું ઝળહળતું પરિણામ આવ્યું છે. જેમાં ધો. ૧૦માં એ-૧ ગ્રેડમાં સાત, એ-૨ ગ્રેડમાં સોળ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જયારે ધો. ૧૨માં એ-૧ ગ્રેડમાં બે તથા એ-૨ ગ્રેડમાં અઢાર વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. શાળાના વિદ્યાર્થી જયવર્ધનસિંહ રાજપૂતે ૯૯.૬૩ પી.આર. તથા ધૃમન સંઘવીએ ૯૯.૫૫ પી. આર. સાથે એ-૧ ગ્રેડ મેળવ્યો છે. શાળાના આચાર્ય ધવલભાઈ ભટ્ટ તથા શિક્ષકગણે સૌને અભિનંદન પાઠવ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh