Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં નેત્ર-દંત નિદાન તથા સારવારનો વિનામૂલ્યે કેમ્પ યોજાશે

તા. ૨૭ એપ્રિલે મોતિયાના ઓપરેશન સાથે

                                                                                                                                                                                                      

                                             

જામનગર તા. ૧૬: વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી દ્વારા નેત્ર-દંત તથા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો છે. નિઃશુલ્ક કેમ્પ તા. ૧૭-૪ના સવારે ૯થી ૧૨ મુખ્ય સ્વામિ નારાયણ મંદિર, ખાદી ભંડાર સામે, બેડી ગેઈટ, જામનગરમાં રાખવામાં આવ્યો છે.

જેમાં મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ મોકલવામાં આવશે. કેમ્પમાં ડો. હિરાબેન જોષી, તથા દાંતના નિષ્ણાત ડો. રશેશ ઓઝા અને ડો. નિરાલી દવે ઓઝા કેમ્પમાં સેવા આપશે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh