Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલ એસટી. ડેપોમાં ડ્રાઈવર-કન્ડકટર સ્ટાફને ઓઆરએસ પેકેટનું વિતરણ

રાજય સરકારના એકશન પ્લાન મુજબ

                                                                                                                                                                                                      

તા. ૮-૪-૨૫નાં ધ્રોલ એસ.ટી. ડેપોમાં રાજય સરકારના એકશન પ્લાન મુજબ બસના ડ્રાઈવર, કન્ડકટર, તેમજ મિકેનીક સ્ટાફને ઓ.આર.એસ. પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમયે ધ્રોલના ડેપો મેનેજર ઉપરાંત બી.એમ.એસ.ના ઉપપ્રમુખ અજયસિંહ ગોહિલ, પી.એસ. જાડેજા, પરેશ વાઘેલા, વાળાભાઈ, ઈન્દુભા, અનોપસિંહ જાડેજા વગેરેનો સહયોગ મળ્યો હતો.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh