Advertisement
Author: નોબત સમાચાર

સોમવતી અમાસે યાત્રાધામ દ્વારકામાં ભારે ભીડ

પાવન પુરૂષોત્તમ માસના અંતિમ દિન

                                                                                                                                                                                                      

પાવન પુરૂષોત્તમ માસના અંતિમ દિને સોમવતી અમાવસ્યા હોય, યાત્રાધામ દ્વારકામાં વહેલી સવારથી જ ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ આસ્થાભેર પવિત્ર ગોમતી નદીમાં ડૂબકી લગાવી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. વહેલી સવારે મંગળા આરતી પહેલાથી જ દ્વારકાધીશ મંદિરના સ્વર્ગ દ્વાર અને મોક્ષ દ્વાર પર ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh