Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ તા. ૨: યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે વહીવટીતંત્રએ આગામી ૬ મહિના માટે ટ્રેન નં. ૧૯૨૧૦/૧૯૨૦૯ ઓખા-ભાવનગર એકસપ્રેસ ટ્રેનમાં હંગામી ધોરણે એક થર્ડ એસી કોચ સુવિધા પૂરી પાડવાનો નિર્ણય લીધો છે. જેમાં ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખા-ભાવનગર એક્સપ્રેસમાં તા. ૩-૬-૨૫ થી ૩-૧૨-૨૫ સુધી એક થર્ડ એસી કોચ ઉમેરવામાં આવશે. તેમજ ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર-ઓખા એક્સપ્રેસમાં તા. ૨-૬-૨૫ થી ૨-૧૨-૨૫ સુધી એક થર્ડ એસી કોચ ઉમેરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial