Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રશ્ન નહીં ઉકેલાય તો આંદોલનની ચીમકીઃ
જામનગર તા. ૨: જામનગરમાં ગ્રેઈનમાર્કેટ, ત્રણ દરવાજા પાસે કસ્ટમ હાઉસ નજીક આવેલા એક વિજ ટ્રાન્સફોર્મર ફરતે તાકીદે ગ્રીલ નખાવવા રાકેશભાઈ શર્માએ માંગણી કરી છે. જો વીસ દિવસમાં કાર્યવાહી ન થાય તો તેમણે ઉપવાસ આંદોલનની ચિમકી આપી છે.
ટ્રાન્સફોર્મર નીચે જ એક વ્યક્તિ ચા ની રેંકડીમાં ધંધો કરે છે. તેણે ગેરકાયદે ડાયરેક્ટ વીજ જોડાણ લીધું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ ટ્રાન્સફોર્મરને સુરક્ષીત કરવા અને ગેરકાયદે જોડાણ દૂર કરવા તેમણે માંગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial