Advertisement
Author: નોબત સમાચાર

પુરૂષોત્તમ માસમાં આધ્યાત્મિક કાર્યક્રમોઃ ધ્વજારોહણ

જય જલિયાણ મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા

                                                                                                                                                                                                      

જય જલિયાણ મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા પુરૂષોત્તમ માસ નિમિત્તે પ્રથમ દિવસે બેટ દ્વારકાધીશ મંદિરે ધ્વજારોહણ અને અંતિમ દિવસે શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિર જામનગરમાં ધ્વજારોહણ કરી ભક્તિમય કાર્યક્રમ ભજન હરિ નામ સંકીર્તનથી ઉજવણી કરી હતી. જેમાં મંડળની બહેનોએ દર્શન,પૂજન અને આધ્યાત્મિક અનુભૂતિ મેળવી, આનંદ, ઉત્સાહ સાથે ધર્મલાભ મેળવ્યો હતો. આ કાર્યક્રમમાં સેવા, ભક્તિ અને સંસ્કારનું સુંદર સંકલન જોવા મળ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત કમિટીએ જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh