Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયાની સંસ્થાઓ, વેપારીઓ દ્વારા
ખંભાળીયા તા. ૧૮: રાજયસભાના સાંસદ તરીકે બીનહરીફ ચૂંટાયેલા જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કણઝારીયાનું વિશેષ સન્માન વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ વિશેષ સન્માન સમારોહ કાર્યક્રમમાં લાયન્સ ક્લબના પૂર્વ ગર્વનર તથા પૂર્વ પ્રમુખ અને અનેક સામાજિક સંસ્થાઓના ટ્રસ્ટી ધીરેનભાઈ બદીયાણી, રેડક્રોસ સંસ્થાના પ્રમુખ કિરીટભાઈ મજીઠીયા, વેપારી આગેવાન મિલનભાઈ સાપાલી, માનવ સેવા સમિતિના પ્રમુખ મનુભાઈ પાબારી, માધવ મેટરનિટીના ડો. પીંડારીયા, જીવીજે હાઈસ્કૂલ હિતરક્ષક સમિતિના ડો. વી.કે. નકુમ, બ્રહ્મ સમાજના અગ્રણી સુરેશભાઈ ઢાંકી, ભાજપ શહેર પ્રમુખ મિલનભાઈ કિરતસાતા, ધીરજલાલ ટાંકોદરા, હસુભાઈ ધોળકીયા, મુકેશભાઈ કાનાણી, વનરાજસિંહ વાઢેર, અશોકભાઈ કાનાણી વિગેરેના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial