Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૧૮: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળના મીઠાપુર ખાતે આવેલી ટાટા કેમિકલ્સ કંપની દ્વારા કેમિકલ કચરાના નિકાલને લઈને ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજીની સુનાવણી દરમિયાન પર્યાવરણ સંરક્ષણ અંગે મહત્વપૂર્ણ નિર્દેશો આપવામાં આવ્યા છે.
અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે કંપની દ્વારા કેમિકલ વેસ્ટના નિકાલથી દરિયાઈ પર્યાવરણ અને મરીન ઇકોસિસ્ટમને નુકસાન પહોંચી રહૃાું છે. આ મામલે હાઇકોર્ટના નિર્દેશ અનુસાર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (ય્ઁઝ્રમ્) દ્વારા અદાલતમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial