Advertisement
Author: નોબત સમાચાર

ફ્રાન્સનો સેમીફાઈનલમાં પ્રવેશ

ફીફા વર્લ્ડ કપ-ર૦ર૬

                                                                                                                                                                                                      

ન્યૂયોર્ક તા. ૧૦: અમેરિકા, કેનેડા અને મેક્સિકોના યજમાનપદે રમાઈ રહેલ ફીફા વર્લ્ડ કપ-ર૦ર૬ ફૂટબોલ સેમિફાઈનલમાં ક્વાર્ટર ફાઈનલ મેચોનો આરંભ થયો છે.

જેમાં પ્રથમ ક્વાર્ટર ફાઈનલ મેચ ફ્રાન્સ અને મોરોક્કો વચ્ચે રમાયો હતો જેમાં ફ્રાન્સની ટીમે મોરક્કો સામે ર-૦ થી વિજય પ્રાપ્ત કરી વટભેર સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

ફ્રાન્સના સ્ટાર ખેલાડી એમ્બાયેએ ૬૦ મી મિનિટે અને ડેમ્બેલેએ ૬૬ મી મિનિટે ગોલ ફટકારી વર્લ્ડ કપની દાવેદારીનેે આગળ ધપાવી હતી. આજે રાત્રે ૧ર-૩૦ વાગ્યે સ્પેન અને બેલ્જિયમ વચ્ચે બીજો ક્વાર્ટર ફાઈનલ મેચ રમાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh