Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ તા. ૧૦: વડોદરા સ્ટેશન પર પ્લેટફોર્મ નં. ૪ અને ૫ ના એકસટેન્શનના સિવિલ વર્ક વગેરે કામગીરી માટે બ્લોક લેવામાં આવશે.
આ બ્લોકના કારણે પ્રભાવિત થનારી રાજકોટ ડિવિઝન સંબંધિત ટ્રેનોની વિગતોમાં ટ્રેન નં. ૨૨૯૫૯ વડોદરા-જામનગર ઈન્ટરસિટી એકસપ્રેસ ટ્રેન તા. ૧૧ જુલાઈથી લઈને ૧૩ જુલાઈ ૨૦૨૬ના બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ (આંશિક રીતે શરૂ) કરવામાં આવશે તથા વડોદરા-બાજવા વચ્ચે રદ રહેશે. ટ્રેન નં. ૨૨૯૬૦ જામનગર-વડોદરા ઈન્ટરસિટી એકસપ્રેસ ટ્રેન તા. ૧૧ જુલાઈ થી લઈને તા. ૧૩ જુલાઈ ૨૬ના રોજ બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે તથા બાજવા-વડોદરા વચ્ચે રદ રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial