Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વ પ્રસિદ્ધ પ્રણામી સંપ્રદાયના ૫, નવતનપુરી ધામ ખીજડા મંદિરમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે પ્રણામી સંપ્રદાયને વિશેષ સમજવા તથા આશીર્વાદ લેવા મુલાકાતે આવ્યા હતા. તેઓએ સ્વામી લક્ષ્મણદેવજી મહારાજશ્રી પાસેથી પ્રણામી સંપ્રદાય અંગે વિશેષ માહિતી મેળવી અને આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે સ્વામી લક્ષ્મણદેવજી મહારાજશ્રીએ અનિરુદ્ધભાઈ તેમજ સાથે આવેલા વકીલ શ્રી વસંતભાઈ ગોરી, ચંદ્રવદનભાઈ ત્રિવેદી તથા સંસ્થાના શૈક્ષણિક સંકુલના ટ્રસ્ટી ડો. જોગીનભાઈ જોશીને આશીર્વાદ આપ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial