Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિ ફોર્સ ક્રિકેટ એકેડમીની દુબઈના વિવિધ વય જૂથના ૪૦ ખેલાડીઓ સૌરાષ્ટ્રના ૧૧ દિવસના પ્રવાસે
દુબઈની જિ ફોર્સ ક્રિકેટ એકેડમીના અંડર-૧ર, ૧૪, ૧૬ અને ૧૯ એમ ચાર ટીમના ૪૦ ખેલાડીઓ સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે. જે જામનગર-રાજકોટ, મોરબી, જેતપુર અને આમરણમાં રમશે. આ દરમિયાન દુબઈની ટીમના મેચ જામનગરની ટીમ સામે ક્રિકેટ બંગલાના મેદાન પર તા. ર૮-૧ર-ર૦ર૪ સુધી વિવિધ એઈજ ગ્રુપના મેચો રમશે. દુબઈની ટીમમાં દુબઈ ઉપરાંત ભારત, યુ.કે. સ્વિત્ઝરલેન્ડ, સાઉદી અરેબીયા, બેહરીન, અમેરિકા, સિંગાપોર સહિતના દેશોના ખેલાડીઓનો સમાવેશ થયો છે. જામનગરમાં દુબઈની ટીમ અને જામનગરની ટીમ વચ્ચે ર૦ ઓવર તથા ૪૦ ઓવરના મેચ રમાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial