Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૬ જુન, શનિવાર અને અધિક જેઠ વદ છઠ્ઠનું પંચાંગ

સુર્યોદય : ૬-૦૪ - સુર્યાસ્ત : ૭-૨૮

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ

રાત્રિના ચોઘડીયા

(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ

વિક્રમ સંવતઃ ર૦૮૨, અધિક જેઠ વદ-૦૬:

તા. ૦૬-૦૬-ર૦૨૬, શનિવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૬,

મુસ્લિમ રોજઃ ૧૯, નક્ષત્રઃ શ્રવણ,

યોગઃ ઐન્દ્ર, કરણઃ ગર

 

તા. ૦૬ જૂન ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આપે આરોગ્યની કાળજી રાખવી પડે. જુની કે વારસાગત બીમારીમાં સમયાંતરે  ડોકટરની સલાહ લેવી આવશ્યક બની રહે. નોકરી-ધંધા-વ્યવસાયના કામ અંગે  દોડધામ-શ્રમ રહ્યા કરે. બહાર કે બહારગામ જવાનું બને. સામાજિક-જાહેર જીવન ક્ષેત્રે  મહત્ત્વની મુલાકાત ફળદાયી સાબિત થાય. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર મળી રહે.

બાળકની રાશિઃ મકર ૧૯:૦૪ સુધી પછી કુંભ



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh