Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજથી તા. ૧૨/૧ર સુધી
ખંભાળિયા તા. ૧૦ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચારેય તાલુકાઓમાં ખંભાળિયા, દ્વારકા, કલ્યાણપુર તથા ભાણવડમાં તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન વિજ્ઞાન મેળા યોજાઈ ગયા પછી તા. ૧૦/૧ર થી ૧ર-૧ર-ર૦રપ ત્રણ દિવસ જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ખંભાળિયા જી.વી.જે. હાઈસ્કૂલ કેમ્પસમાં આવેલા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં યોજાશે, જે નિહાળવા છાત્રો-વાલીઓ, લોકોને દ્વારકા જિલ્લા આચાર્ય સંઘ પ્રમુખ વજસીભાઈ ગોઝિયાએ અપીલ કરી છે. ચારેય તાલુકા કક્ષાના વિજેતા બાળ વૈજ્ઞાનિકો વિવિધ પાંચ વિભાગોમાં તેમની કૃતિઓ રજૂ કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial