Advertisement
Author: નોબત સમાચાર

પટણામાં આરજેડીની લોકભવન માર્ચ પર લાઠીચાર્જઃ તેજસ્વી યાદવની ધરપકડ

હવે રાંચીમાં પણ નોકરિયાતોનું નવું આંદોલન...!

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૯: બિહારના પટણામાં આરજેડી દ્વારા પેપરલીક, પરીક્ષા પદ્ધતિ તથા અ.કે. ૪૭ રાઈફલ દ્વારા ગોળીબાર અને બેરોજગારી સહિતના વિવિધ મુદ્દે આજે લોકભવન માર્ચ નીકળી હતી, જેને અટકાવવા પોલીસે પહેલા વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો, અને તે પછી લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન આ માર્ચનું નેતૃત્વ કરી રહેલા આરજેડી નેતા તેજસ્વી યાદવ સહિત આર.જે.ડી.ના કેટલાક નેતાઓની પોલીસે ધરપકડ કરી હોવાના અહેવાલો હતાં.

બીજી તરફ જેપીએસસી અને જેએસએસસી પરીક્ષાઓ રદ્ થયા પછી આ જ પરીક્ષાઓ પાસ કરીને નોકરી કે કન્ફર્મ પસંદગી મેળવી ચૂકેલા નોકરિયાતોમાં દ્વિધા ઊભી થતા ત્યાં પણ નવું આંદોલન શરૂ થઈ રહ્યું હોવાના અહેવાલો છે.

 

પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અને મૃતકના શબને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યું છે. પીએમ રિપોર્ટ બાદ મોાતનું સાચું કારણ વધુ સ્પષ્ટ થશે. સમગ્ર ઘટના અંગે ભાવનગર જિલ્લા પોલીસવડાએ સ્પષ્ટ કર્યું છે કે બનાવ ડુપ્લિકેટ દારૂના સેવનથી બન્યો છે. આથી આ બનાવટી દારૂ ક્યાંથી આવ્યો અને કોણે સપ્લાય કર્યો હતો તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે..

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh