Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ર૩ ઓગસ્ટ, રવિવાર અને શ્રાવણ સુદ અગિયારસનું પંચાંગ

સુર્યોદય : ૬-૨૮ - સુર્યાસ્ત : ૭-૧૧

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ

રાત્રિના ચોઘડીયા

(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ

વિક્રમ સંવતઃ ર૦૮૨, શ્રાવણ સુદ-૧૧:

તા. ૨૩-૦૮-ર૦૨૬, રવિવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૯,

મુસ્લિમ રોજઃ ૦૯, નક્ષત્રઃ મૂળ,

યોગઃ પ્રીતિ, કરણઃ વણિજ

 

તા. ૨૩ ઓગષ્ટ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નાણાકીય બાબતે આકસ્મિક ખર્ચાઓ, ખોટા ખર્ચાઓને લીધે આપનું નાણાકીય  આયોજન ખોરવાઈ જાય. નાણાભીડનો સામનો કરવો પડે. નોકરી-ધંધામાં આપના ધાર્યા  પ્રમાણેના કામ થઈ શકે નહીં. ઘર-પરિવારની ચિંતાના લીધે કામમાં ધ્યાન આપવામાં મુશ્ક્ેલી  પડે. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર લાભ આપે. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે.

બાળકની રાશિઃ ધન



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh