Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદયઃ ૦૭-૨૪ - સુર્યાસ્તઃ ૬-૧૧
દિવસના ચોઘડીયા
(૧) શુભ (ર) રોગ (૩) ઉદ્વેગ (૪) ચલ (પ) લાભ (૬) અમૃત (૭) કાળ (૮) શુભ
રાત્રિના ચોઘડીયા
(૧) અમૃત (ર) ચલ (૩) રોગ (૪) કાળ (પ) લાભ (૬) ઉદ્વેગ (૭) શુભ (૮) અમૃત
વિક્રમ સંવતઃ ર૦૮૨, પોષ સુદ-૦૬ :
તા. ૨૬-૧૨-ર૦૨૫, શુક્રવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૪,
મુસ્લિમ રોજઃ ૦૫, નક્ષત્રઃ શતતારા,
યોગઃ સિદ્ધિ, કરણઃ ગર
તા. ૨૬ ડિસેમ્બરના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને આપની ચિંતા-મુશ્કેલીમાં વધારો થાય. વડીલવર્ગના સ્વાસ્થ્ય બાબતે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. નોકરી-ધંધાકીય કેટલાક અગત્યના કામ ઉકેલાય. પરેદશના કામમાં પ્રગતિ જણાય. બદલી-બઢતીના કામમાં પ્રગતિના કામમાં પ્રગતિ થાય. વાદ-વિવાદથી સંભાળવું પડે. તબિયતની કાળજી રાખવી.
બાળકની રાશિઃ કુંભ ૨૭:૧૦ સુધી પછી મીન