Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અગ્રણીઓ દ્વારા પાદુકા પૂજન સાથે ગુરૂવંદનાઃ
દ્વારકાના શારદાપીઠમાં ગુરૂપૂર્ણિમા પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવ નિમિત્તે ભગવાન ચંદ્રમૌલીશ્વર રૂદ્રાભિષેક, આદિ શંકરાચાર્યજીની પાદુકાનું પૂજન કરી ભાવપૂર્ણ ગુરૂવંદના કરવામાં આવી હતી. ત્યારબાદ ભગવાન શ્રી દ્વારકાધીશજી મંદિરના શિખરે નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનીય અગ્રણીઓએ ગુરૂપૂજન કરી બ્રહ્મચારી નારાયણાનંદજીના આશીર્વાદ મેળવ્યા હતા. આ ઉત્સવમાં બહોળી સંખ્યામાં સનાતન ધર્માનુરાગીઓ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial