Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી

૧૪ બેઠકો માટે ૧૭ ફોર્મ ભરાયાઃ

                                                                                                                                                                                                      

ભાણવડ તા. ૩૦: ભાણવડ માર્કેટીંગ યાર્ડની ૧૪ બેઠકો માટે ચૂંટણી અધિકારી સિધ્ધપુરા દ્વારા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં વેપારી વિભાગની ચાર બેઠકો માટે પાંચ તથા ખેડૂત વિભાગની ૧૦ બેઠકો માટે ૧૨ ઉમેદવારોએ તેમના ફોર્મ રજૂ કર્યા હતાં.

આ ચૂંટણીમાં તા. ૩-૮-ર૦ર૬ ના દિને મતદાન થશે. ચૂંટણી પ્રક્રિયામાં ઉમેદવારી ફોર્મ ભરવા સમયે યાર્ડના સી.ઓ. નંદાણીયા, ઈન્ચાર્જ સેક્રેટરી શાંતિભાઈ કુબાવત, આગેવાનોમાં પૂર્વમંત્રી મૂળુભાઈ બેરા, સાજણભાઈ રાવલીયા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh