Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫રોઢીયેથી જ બન્ને દ્વારે લાંબી લાંબી કતારો
દ્વારકાધીશ જગતમંદિરે અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરૂપૂર્ણિમાના પવિત્ર દિવસે વહેલી સવારથી જ ભકતોનું ઘોડાપૂર ઉમટયું હતું. પરંપરા અનુસાર સૌપ્રથમ દ્વારકાધીશ મંદિર નજીક આવેલ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી હજારોની સંખ્યામાં ભાવિકો છપ્પન સીડી સ્વર્ગદ્વારથી જગતમંદિરમાં પ્રવેશી ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દ્વારકાધીશ મંદિરે સવારે ૬ કલાકે મંગળા આરતી સમય પહેલાથી સ્વર્ગ દ્વાર તથા મોક્ષ દ્વાર પર ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial