Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રઘુવંશી અગ્રણી અને ધારાશાસ્ત્રી દ્વારા
જામનગર તા. ૭: જામનગરની સ્વ. હીરજી વલ્લભદાસ પોપટ લોહાણા કન્યા છાત્રાલયમાં જામનગરના રઘુવંશી વડીલ અગ્રણી અને જાણીતા ધારાશાસ્ત્રી નટુભાઈ બદિયાણી દ્વારા છાત્રાલયમાં ઈનવર્ટરના આઠ નંગ મોટી બેટરી માટે રૂપિયા એક લાખનું અનુદાન સંસ્થાને આપવામાં આવ્યું છે. સંસ્થાના પ્રમુખ દ્વારકાદાસભાઈ રાયચુરા (મોટાભાઈ), ઉપપ્રમુખ વજુભાઈ પાબારી તથા ટ્રસ્ટીઓએ આભાર વ્યકત કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial