Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦પ જુલાઈ, રવિવાર અને જેઠ વદ પાંચમનું પંચાંગ

સુર્યોદય : ૬-૦૯ - સુર્યાસ્ત : ૭-૩૪

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ

રાત્રિના ચોઘડીયા

(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ

વિક્રમ સંવતઃ ર૦૮૨, નિજ જેઠ વદ-૦૫:

તા. ૦૫-૦૭-ર૦૨૬, રવિવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૫,

મુસ્લિમ રોજઃ ૧૯, નક્ષત્રઃ શતતારા,

યોગઃ આયુષ્માન, કરણઃ ગર

 

તા. ૦૫ જુલાઈ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં વ્યવસાયિક ક્ષેત્રે આપના ગણતરી-ધારણા પ્રમાણેના કામ થઈ શકે નહીં. આપે  જે છે તે સંભાળીને શાંતિથી દિવસો પસાર કરી લેવા. નવા કોઈ સાહસો કરવા નહીં. કોઈના  દોરવાયા દોરવાઈ જવું નહીં. નાણાકીય બાબતે આવક કરતા જાવકનું પ્રમાણ વધી જતાં  નાણાભીડનો અનુભવ થાય. વિદ્યાર્થીવર્ગને મહેનતના પ્રમાણમાં પરિણામ પ્રાપ્ત થાય.

બાળકની રાશિઃ કુંભ



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh