Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સદ્નસીબે જાનહાની ટળીઃ ટોળું એકઠું થયું:
જામનગરના રણમલ તળાવની પાળના પાછળના ભાગ પરથી ગઈકાલે રાત્રે ફૂલસ્પીડમાં ધસી જતી એક થાર મોટર કોઈ રીતે તેના ચાલકના કાબુ બહાર ગયા પછી ડિવાઈડર પર ચઢી ગઈ હતી. સદ્નસીબે કોઈ જાનહાની થઈ નથી. અકસ્માત પછી સ્થળ પર ટોળુ એકઠંુ થઈ ગયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial