Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦પ જુલાઈ, રવિવાર અને જેઠ વદ પાંચમનું રાશિફળ

મીન સહિત બે રાશિના જાતકોને બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી કામનો ઉકેલ  આવી શકેે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષાકરનાર વર્ગની મુશ્કેલી અનુભવાય. આકસ્મિક ખર્ચના લીધે  નાણાભીડ જણાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૫-૮

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. અન્યનો  સાથ-સહકાર મળી રહે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૯-૪

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. પારિવારિક પ્રશ્ને  ચિંતા જણાય.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૬-૨

 

Cancer (કર્ક: ડ-હ)

દેશ-પરદેશના, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. ભાઈ-ભાંડુ વર્ગનો  સહકાર જણાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૮

 

Leo (સિંહ: મ-ટ)

આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી વર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે.  કામનો ઉકેલ આવે.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૭-૫

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહે. કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. વાણીની  મીઠાશથી કામ સરળ થાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૯-૪

 

Libra (તુલા: ર-ત)

આપના કામમાં કોઈ રૂકાવટ જણાય. કોર્ટ-કચેરીના કામમાં ઉતાવળ કરવી નહીં. નાણાકિય  બાબતોમાં ધ્યાન રાખવું.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૮-૪

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે.  રાજકીય-સરકારી કામ થઈ શકે.

શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૬-૩

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

સિઝનલ ધંધામાં આપને આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો જણાય. કામની  કદર-પ્રશંસા થાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૪

 

Capricorn (મકર: ખ-જ)

આપના કાર્યમાં ઉપરીવર્ગ, સહકાર્ય, નોકર-ચાકરવર્ગનો સાથ મળી રહે. પરદેશના કામમાં  પ્રગતિ જણાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૧-૮

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા આપને રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની  ચિંતા સતાવ્યા કરે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૩-૯

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને  પરેશાની રહે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૭



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh