Advertisement
Author: નોબત સમાચાર

અલસફા પાર્કમાં કુંડીમાં ગાય પડી જતા રેસ્ક્યુ

જામનગરના વોર્ડ નં. ૧ર ના

                                                                                                                                                                                                      

જામનગરના વોર્ડ નંબર ૧ર માં અલસફા પાર્કમાં એક ખુલ્લી કુંડીમાં ગાય પડી જવા પામી હતી. આ અંગેની જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમ તથા સ્થાનિક લોકો મદદ માટે આવ્યા હતાં અને ગાયને સલામત રીતે કુંડીમાંથી મશીનરીની મદદથી બહાર કાઢવામાં આવી હતી. આ સમયે સ્થાનિક કોર્પોરેટર જેનબબેન ખફી પણ દોડી ગયા હતાં. આવી ખુલ્લી કુંડીઓને ઢાંકણાથી બંધ કરવી જોઈએ જેથી હવે પછીના ભવિષ્યમાં આવા બનાવો અટકાવી શકાય, તેવા પ્રત્યાઘાતો આપ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh