Advertisement
Author: નોબત સમાચાર

નાના ગરેડીયા પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓ જ્ઞાન સાધનાના મેરિટમાં

કોઈપણ ટ્યુશન વગર સિદ્ધિ મેળવીઃ સ્કોલરશીપ મળશે

                                                                                                                                                                                                      

ધ્રોલ તા. ૧૪:ધ્રોલ તાલુકાના નાના ગરેડીયાની પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓએ જ્ઞાન સાધનાના મેરિટ લીસ્ટમાં સ્થાન મેળવ્યું છે. આમ, તેમને શાળા પરિવાર અને ગામનું ગૌરવ વધાર્યું છે.

મેરિટમાં સ્થાન મેળવનાર મકવાણા આદિત્ય ભવાનભાઈ (૮૩/૧૨૦), અને ડાંગર હિત દેવદાનભાઈ (૮૨/૧૨૦) નો સમાવેશ થાય છે. કોઈપણ પ્રકારના ખાનગી ટ્યુશન વગર ફક્ત શાળાના શિક્ષકોના સચોટ માર્ગદર્શન અને તેઓની મહેનતથી સ્કોલરશીપ માટે પસંદગી થઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh