Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લાના ભાઈઓ-બહેનો માટે
જામનગર તા. ૨૫: વિપશ્યના ધ્યાન સાધના પદ્ધતિ અંગે ૧૦ દિવસીય શિબિર તા. ૨૯-૭ થી તા. ૯-૮ અને તા. ૧૨-૮ થી તા. ૯-૯ સુધી વિપશ્યના ધ્યાન કેન્દ્ર ધમ્મકોટ, રાજકોટમાં યોજવામાં આવી છે.
આ સાધનાથી ક્રોધ, ભય, ચિંતા, માનસિક તણાવ વિગેરેમાંથી મૂક્તિ મળે છે. ગર્ભવતી મહિલાઓ આ સાધના કરે તો બાળકના માનસ પર સારો પ્રભાવ પડે છે. જામનગર જિલ્લાના જીજ્ઞાસુ ભાઈઓ-બહેનોએ આ શિબિરમાં જોડાવા તથા રજીસ્ટ્રેશન માટે મો. ૯૩૨૮૯ ૩૪૫૧૮, ૯૯૨૫૧ ૫૩૦૭૦નો સંપર્ક કરવા હાલાર વિપશ્યના કેન્દ્ર-જામનગર દ્વારા જણાવાયુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial