Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જુદા જુદા કેસમાં નીકળ્યા હતા વોરંટઃ
જામનગર તા. ૨૫: દ્વારકા શહેરમાં રહેતા છ શખ્સ સામે ભરણપોષણ અંગેનો કેસ તથા અન્ય પાંચ સામે ચેક પરતની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસમાં કોર્ટે છ શખ્સ સામે સજાના વોરંટ ઈસ્યુ કર્યા હતા. તેઓને પોલીસે દબોચી લીધા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા શહેરમાં વસવાટ કરતા છ શખ્સ સામે ઓખાની કોર્ટનો ભરણપોષણનો કેસ તથા અન્ય પાંચ વ્યક્તિ સામે ચેક પરતના કેસમાં સજાના વોરંટ ઈસ્યુ થયા હતા.
તે વોરંટના આધારે દ્વારકા પોલીસે યશવંતભાઈ બળવંતભાઈ ચંદારાણા, અરજણભાઈ નાગાજણભાઈ સુમરીયા, વીધાભા હાડાભા માણેક, રવિ કિશોરભાઈ સચદેવ, હુસેન ભીખુભાઈ ભીખલાણી તથા રાજકુમાર યાદવ નામના છ શખ્સને પકડી પાડયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial