Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઝાડના કારણે ટ્રાફિક વ્યવહાર અવરોધાયોઃ
જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી ગ્રીનસિટી નજીક ગઈરાત્રે વરસતા વરસાદ વચ્ચે એક ઝાડ રોડ પર આડુ પડી ગયું હતું. તેના કારણે ટ્રાફિક અવરોધાયો હતો. તેની જાણ થતાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસ ટીમે ડાળીઓ કાપ્યા પછી દોરડાથી બાંધી ઝાડને એક તરફ ખસેડી ટ્રાફિક પૂર્વવત્ કરાવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial