Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક શખ્સ સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. ૨૫: વાડીનાર નજીકના નાના આંબલા નજીકના લેન્ડીંગ પોઈન્ટ પરથી પોલીસે ગેરકાયદે માછીમારી કરીને આવેલા એક શખ્સને દબોચી લીધો છે.
ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામમાં ગઈકાલે વાડીનાર મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન લેન્ડીંગ પોઈન્ટ પર ગેરકાયદે માછીમારી કરાતી હોવાની જાણ થઈ હતી.
ત્યાં લેન્ડીંગ પોઈન્ટ પર ધસી ગયેલી પોલીસે ગેરકાયદે રીતે માછીમારી કરીને આવેલા નાના આંબલાના સદામ હાસમભાઈ સંઘાર નામના શખ્સને પકડી લઈ ગુન્હો રજીસ્ટર કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial