Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેરના વોર્ડ નં. ૪ માં થનારી કપાત માટેની
જામનગર તા. ૨૨: જામનગરના વોર્ડ નં.૪માં થનારી ડી.પી. કપાત માટે જયારે મહાનગરપાલિકાની ટીમ માર્કિંગ માટે પહોંચી હતી. ત્યારે સ્થાનિક અસરગ્રસ્તોએ ત્યાંના મત વિસ્તારના કોર્પોરેટરને બોલાવાયા હતા. આ સમયે કોંગ્રેસના એકમાત્ર કોર્પોરેટર રચનાબેન નંદાણીયા ત્યાં પહોંચ્યા હતા અને આ મેટર સંબંધે કોર્ટમાં દાદ માંગવામાં આવી હોવાથી હાલ આ કામગીરી નહીં કરવા માંગ કરી હતી. બીજી તરફ અરજદારોએે પણ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે અમો અહીં ચાર દાયકાથી વસવાટ કરીએ છીએ. ગરીબોને સરકાર કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપશે ખરી ? જો કે તેનો જવાબ સંબંધિત અધિકારીઓ આપી શક્યા ન હતા. પરંતુ જરૂરત સમયે અને ખરા ટાણે જાગૃત કોર્પોરેટર રચાાબેન નંદાણીયા પોતાના મતદારોની સદા મદદ માટે પહાંેંચતા લોકોએ પણ તેમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial