Advertisement
Author: નોબત સમાચાર

ડામરની તંગીથી રસ્તાના કામો અટકી ગયા...

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૧: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલતા રોડ, રસ્તાના કામોમાં ઉપરથી ડામરની આવક બંધ થતાં અનેક કામો અટકી પડયા છે.

ખંભાળીયાથી દ્વારકા જતા ચરકલા રોડના કામ, દેવળીયાથી હર્ષદ જવાનો રસ્તો, રાવલ પાસેનું કામ સહિતના કામો ડામર ના હોય બંધ થઈ ગયા છે. અગાઉ ડીઝલની તંગીમાં પણ કામો બંધ થઈ ગયા હતા તે ફરી બંધ થઈ ગયા છે. તો આગામી સમયમાં ચોમાસાનું આગમન થશે ત્યારે પણ કામ બંધ થવાનું હોય, ત્યારે કેટલાક કામો ડામરના અભાવે અધૂરા રહી જવાની શક્યતા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh