Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બીજા બનાવમાં ધ્રોલના ખારવા રોડ સ્થિત વૈભવ રેસીડેન્સીમાં રહેતી ૨૦ વર્ષીય જાનવીબેન દિલીપભાઈ ખાવડા તા. ૩૧ મેના બપોરે સાડા ત્રણના સુમારે ઘરેથી નીકળી ગયા બાદ પરત ફરી નથી. પરિવારજનોએ સગા-સંબંધીઓ સહિત ધ્રોલ, જામનગર અને મૂળવતન કુન્નડ ગામે સહિત વિવિધ સ્થળોએ શોધખોળ કરવા છતાં આજ સુધી કોઈ ભાળ મળી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial