Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની યુવતી યુવક સાથે ભાગી હોવાની પરિવારને શંકાઃ

                                                                                                                                                                                                      

જામનગર સીટી 'બી' ડિવિઝન પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ગુલાબનગર વિસ્તારમાં રહેતી ૧૮ વર્ષીય મુસ્કાન વિજયભાઈ કશ્યપ તા. ૧૦ જૂને ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગઈ હતી. પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે કે તે ઉત્તરપ્રદેશના સુમિત કશ્યપ નામના યુવક સાથે ગઈ હોઈ શકે છે. આ અંગે પોલીસે ગુમ થયાની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh