Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરમાં ગૌધન સારવાર સેવા કેન્દ્રનો શુભારંભ

ગૌભક્ત સુરેશભાઈ વસરા દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગર જિલ્લાના લાલપુરમાં ગૌભક્ત સુરેશભાઈ વસરા દ્વારા ગૌધન સારવાર સેવા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો. અગિયાર દીકરીઓ દ્વારા કળશ સ્થાપન-પૂજા વિધિ કરવામાં આવી હતી. અને કુળદેવી પીઠડ આઈ માતાજીની પૂજા-આરતી કરવામાં આવ્યા હતા.

સુરેશભાઈ વસરા દ્વારા ગૌમાતાની સેવા અને સંરક્ષણની જવાબદારીની પ્રવૃત્તિ છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવી રહી છે. આ સેવાયજ્ઞમાં અત્યાર સુધીમાં અંદાજે ત્રણ હજાર જેટલી ગૌમાતાની સેવા-સારવાર કરવામાં આવી છે. ગૌધન સારવાર સેવા કેન્દ્રના કારણે ગૌધનના સેવા કાર્યો મહત્ત્વપૂર્ણ બની રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh