Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચારેક મહિના પહેલાં પકડાઈ હતી ૧૬૫ બોટલઃ
જામનગર તા. ૧૬: જામનગરમાંથી ચારેક મહિના પહેલાં ઝડપાયેલા ઈંગ્લીશ દારૂના જથ્થાના કેસમાં પોલીસે ગિર સોમનાથ જિલ્લાના જેપુર ગામના શખ્સની ધરપકડ કરી હતી. આ આરોપીના જામીન મંજૂર કરાયા છે.
જામનગરની વાસાવીરા સોસાયટીમાં એક એપાર્ટમેન્ટના પહેલાં માળે ગઈ તા.૧૪-૭-રપના દિને પોલીસે દરોડો પાડી મોહિત આંબલીયા ઉર્ફે ઉકેડી નામના શખ્સને ઈંગ્લીશ દારૂની ૧૬૫ બોટલ સાથે પકડી પાડ્યો હતો.
આ શખ્સે ગિર સોમનાથ જિલ્લાના તાલાલાના જેપુર ગામના ઉમેશ અરજણભાઈ ઉર્ફે ચોટીયાનું નામ આપ્યું હતું. પોલીસે ઉમેશની ધરપકડ કરી હતી. આ આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી વકીલ દિવ્યેશ સીંચની દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે મંજૂર કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial