Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જનતાદળ (યુ)ના પ્રમુખની રજુઆત
જામનગર તા. ૧૬: એક તરફ ગુજરાત સરકાર આગામી વરસોમાં અમદાવાદ (ગુજરાત)માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અબજો રૂપિયાના ખર્ચે કરવા જઈ રહી છે ત્યારે બીજીતરફ ગુજરાત સરકાર દ્વારા જ આયોજીત ખેલ મહાકુંભના વર્ષ-૨૦૨૪ના વિજેતા ખેલાડીઓને આજ દિવસ સુધી સરકારે જાહેર કરેલ રોકડ પુરસ્કાર મળ્યા નથી.
આ પ્રશ્ને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા જનતાદળ (યુનાઈટેડ)ના પ્રમુખ મયુરભાઈ માડમે જામનગરના ડીએસઓને આવેદનપત્ર પાઠવી વ્હેલી તકે ખેલાડીઓના પુરસ્કારની રકમ તેમના ખાતામાં જમા કરવા માંગણી કરી છે. તેમણે આ આવેદનપત્ર વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિત ઉચ્ચસ્તરે પણ રજુ કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial