Advertisement
Author: નોબત સમાચાર

શ્રીજીને ચાંદીની પિચકારી દ્વારા કેસર જળનો છંટકાવ કરાશે

ડોલોત્સવ સુધી થશે અબીલ-ગુલાલના છાંટણાઃ

દ્વારકા તા. ૮: દ્વારકામાં દરરોજ સવારે યોજવામાં આવતી શ્રૃંગાર આરતી સમયેથી ભાવિકો ઠાકોરજીની પ્રસાદીરૂપ અબીલ-ગુલાલની પોટલીઓથી રંગે રંગાયા હતાં.

આવો જ ક્રમ તા. ૧૪ મી માર્ચ સુધી ડોલોત્સવ સુધી સવાર-સાંજ બન્ને સમયે ઉજવાશે. જગતમંદિર પરિસરમાં પણ ભાવિકો રંગે રંગાતા જોવા મળશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh