Advertisement
Author: નોબત સમાચાર

સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદી કરાશેઃ પ્રતિ ક્વિન્ટલ ૮ હજાર

આગામી તા. ૧પ ડિસેમ્બરથી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧રઃ ભારત સરકાર દ્વારા ખરીફ ર૦રપ-ર૬ અન્વયે ટેકાના ભાવે તુવેરની ખરીદીની શરૂઆત કરાઈ છે. ભારત સરકાર દ્વારા ખરીફ ર૦રપ-ર૬ સિઝન માટે તુવેરના પાકનો ટેકાનો ભાવ રૂ. ૮,૦૦૦ પ્રતિક્વિન્ટલ જાહેર કરવામાં આવેલ છે. ઉક્ત ખરીદીમાં જે ખેડૂત મિત્રો તુવેર પાકનું ટેકાના ભાવે વેંચાણ કરવા માગતા હોય, તેઓને તા. ૧પ-૧ર-ર૦રપ થી તા. ૧૪-૧-ર૦ર૬ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ આવેલા ઈ-ગ્રામ કેન્દ્રોમાંથી વીસીઈ મારફતે નોંધણી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh