Advertisement
Author: નોબત સમાચાર

લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા સમૂહજ્ઞાતિ ભોજનનું આયોજન

આગામી તા. ૪ થી જાન્યુઆરીએ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧રઃ જામનગરના કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા જામનગર શહેર, વિભાપર, મોરકંડા, લાલવાડી, દરેડ, બહુચરાજી મંદિર વિસ્તારમાં વસવાટ કરતા લેઉવા પટેલ સમાજના જ્ઞાતિબંધુઓ માટે તા. ૪-૧-ર૦ર૬ ના દિને સાંજે ૪ વાગ્યે રણજીતનગરમાં કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજમાં સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. 'અન્ન ભેગા તેના મન ભેગા' અને સામાજિક ઉત્કર્ષ માટે યોજાનાર આ સમૂહ જ્ઞાતિભોજનમાં જ્ઞાતિજનોને સહપરિવાર પધારવા સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડિયાએ અનુરોધ કર્યો છે. આ જ્ઞાતિ ભોજનમાં અંદાજે પ૦ હજાર લોકો ભોજન પ્રસાદનો લાભ લેવાની ધારણા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh