Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર મહિનાથી હતો ફરારઃ
જામનગર તા. ૧૦ઃ મેઘપર પોલીસે ચાર મહિના પહેલાં નોંધેલા દારૃબંધીના ગુન્હામાં નામ ખૂલ્યા પછી ગાગવા ગામનો આરોપી નાસી ગયો હતો. તેને પેરોલ ફર્લો સ્કવોડે તેના જ ગામમાંથી પકડી પાડ્યો છે.
મેઘપર પોલીસ મથકમાં ચારેક મહિના પહેલા દારૃબંધી ભંગનો એક ગુન્હો નોંધવામાં આવ્યો હતો. જેમાં જામનગર તાલુકાના ગાગવા ગામના કલ્પેશગર લાલગર ગોસાઈ નામના શખ્સનું નામ ખૂલ્યું હતું ત્યારપછી આ શખ્સ નાસી ગયો હતો.
તેની કરાઈ રહેલી શોધ દરમિયાન ઉપરોક્ત આરોપી પોતાના ગામમાં આવ્યો હોવાની બાતમી પરથી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દોડી ગઈ હતી. આ શખ્સને ત્યાંથી પકડી પાડવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial