Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વરસાદી વાતાવરણ વચ્ચે તાપમાનમાં વધારોઃ
જામનગર તા. ૬ઃ જામનગરમાં મેઘાડંબર વચ્ચે વરસાદ નહીં થતા પ્રજાજનો નિરાશ થયા છે. તાપમાનમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. નગરમાં વરસાદી વાતાવરણ વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન નહીંવત્ વધીને મહત્તમ તાપમાન ૩ર.૬ ડીગ્રી અને પોણા ડીગ્રીથી વધુ ઊંચકાયને લઘુતમ તાપમાન ર૭.૪ ડીગ્રી નોંધાયું હતું.
જામનગરના વાતાવરણમાં ભેજના પ્રમાણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગત્ પાંચ દિવસની વાત કરીએ તો ૧પ ટકા ઘટીને ભેજનું પ્રમાણ ૮૩ ટકાએ પહોંચી ગયું છે. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial