Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોડિયાની રામવાડીમાં ધર્મોત્સવઃ
જોડીયા તા. ૬ઃ જામનગર જિલ્લાના જોડિયામાં આવેલ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટીર રામવાડીમાં સવારે પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ સદ્ગુરૃદેવશ્રી ભોલેબાબાજીનું ગુરૃપૂજન ભોલેબાબાજીના ભકતજન હર્ષદભાઈ શનિભાઈ વડેરા તેમજ રામવાડી ગ્રુપના સૌ ભકતજનોએ કર્યુ હતું તેમજ રામવાડીના બ્રહ્મલીન મહંત પ.પૂજયશ્રી ભોલેદાસજી બાપુનુ ગુરૃપૂજન સૌ ભાવિકોએ કરેલ હતું તેમજ બપોરે ૧૨ કલાકે ઢોલ નગારા અને ઝાલરો સાથે મહાઆરતી ઉદાસીન હાઈકોર્ટના મહંત તેમજ હાલના રામવાડીના મહંત સંતશ્રી સંગમદાસબાપુએ પૂજ્ય ભોલેબાબાજીની આરતી કરેલ હતી આરતી બાદ સૌ ભાવિકોએ મહાપ્રસાદ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial