Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લાના સ્થળોને રેડ-યલો અને ગ્રીન ઝોનમાં વિભાજીત કરાયા

૧૨૩ પૈકી ૭ર વિસ્તારો રેડ ઝોનમંં જાહેરઃ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ર૭: દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક મેજિસ્ટ્રેટ દ્વારા જિલ્લાના કેટલાક ક્રિટીકલ/સ્ટ્રેટેજીકલ મહત્ત્વ ધરાવતા ઈન્સ્ટોલેશન્સવાળા વિસ્તારોની ડ્રોનથી રક્ષણ તેમજ અન્ય સલામતી હેતુથી આ વિસ્તારોને રેડઝોન, યલો ઝોન અને ગ્રીન ઝોનમાં વિભાજીત કરતું એક જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે. આ જાહેરનામા અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૧૨૩ વિસ્તારો પૈકી ૭૨ વિસ્તારોને રેડઝોન, ૫૧ વિસ્તારોને યલો ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ જાહેરનામું તા. ર૧-૯-ર૦ર૬ સુધી અમલમાં રહેશે જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh