Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના વિકસીત થઈ રહેલા વિસ્તાર લાલવાડીમાં આવેલ ગિરીરાજ પાર્ક શેરી નં. ૧, રામેશ્વર બંગલોના રહેવાસીઓ દ્વારા ગાયત્રી યજ્ઞનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ બાળકોને ઈનામ વિતરણનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રામેશ્વર બંગલોના રહેવાસીઓ દ્વારા ઉત્સાહ ભેર ગાયત્રી યજ્ઞનમાં ભાગ લીધો હતો તેમજ પ્રમુખ રણજીતસિંહ પરમાર (બાપુ)ના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial