Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાઃ
સલાયા મરીન પોલીસ દ્વારા પોલીસ ક્વાર્ટરની પાછળ આવેલ ગાર્ડનમાં બિલી પત્રના ઝાડ નીચે પવિત્ર નર્મદેશ્વર મહાદેવની શાસ્ત્રોકત વિધિ કરી અને સ્થાપન કરવામાં આવ્યું હતું.આ પ્રાણ પ્રતિષ્ઠા ની ધાર્મિક વિધિમાં ખંભાળિયાના ડીવાયએસપી મિત રૂૂદલાલ તેમજ સલાયા મરીન પોલીસના પીઆઇ જે.એમ.ચાવડા હસ્તે કરાઈ હતી.આ તકે સલાયા મરીન પોલીસ સ્ટાફ પરિવાર તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહૃાા હતા. આ તકે પીઆઇ તેમજ સલાયા મરીન સ્ટાફ દ્વારા ડીવાયએસપી નું મહાદેવની પ્રતિકૃતિ આપી સન્માન કરાયું હતું.આ ધાર્મિક ઉત્સવ બાદ સંતો તેમજ પધારેલ મહેમાનોનું મહા પ્રસાદીનું આયોજન કરાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial