Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠા પર ઓખા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા પેટ્રોલીંગ

ઓખાથી માંડી વાડીનાર સુધી સઘન ચકાસણીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠા પર ઓખા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાથી માંડી ખોડીયાર મંદિર, નેવી જેટી, મીની ડાલડા, બેટ દ્વારકા, રૂપેણ બંદર, ભડકેશ્વર મહાદેવ મંદિર તેમજ ઓખામઢી અને સલાયા તથા વાડીનાર સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓખા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.

દરિયાઈ સુરક્ષાને વધુ સઘન બનાવવા માટે મરીન કામન્ડોની ટીમ ડીવાયએસપી ના માર્ગદર્શન હેઠળ કોસ્ટલ એરિયામાં પહોંચી હતી. મહત્ત્વના તમામ સ્થળોએ ઘૂસણખોરી કે ગેરકાયદે પ્રવૃત્તિ રોકવા તંત્ર દ્વારા ચાંપતા પગલાં ભરાઈ રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh